તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રેલનગરમાં દિકરીના પ્રેમી સાહિલ સોરાની છરીનો એક જ ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીના રિમાન્ડની તજવીજ

રાજકોટઃ રેલનગરમાં દિકરીના પ્રેમી સાહિલ સોરાની છરીનો એક જ ઘા ઝીંકી હત્યા કરનાર રાજેન્દ્ર પોપટલાલ રાઠોડ (રાઉન્ડ કર્યુ છે) તેની સાથે પીઆઇ પી. આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, એએસઆઇ ખાંભલા સહિતનો સ્ટાફ જોઇ શકાય છે. આરોપીના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(5:13 PM IST)










