તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
આહીર સેના રાજકોટ જિલ્લા ઉપપ્રમુખપદે અશ્વિન બકુત્રા

રાજકોટ તા. ૨૩ : ગુજરાત પ્રદેશ કોર કમીટી આહીર સેના દ્વારા રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખપદે અશ્વિન બકુત્રાની નિમણુંક થતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
યુવા અગ્રણી અશ્વિન બકુત્રા રાજકીય, સામાજીક અને સેવાકીય ક્ષેત્ર હંમેશા અગ્રેસર રહે છે. અનેક સંગઠનો સાથે સંકળાયેલા છે. ગુજરાત પ્રદેશ કોર કમીટીએ તેમની રાજકોટ જિલ્લા ઉપપ્રમુખપદે વરણી કરતા સક્રીય રીતે જવાબદારી સંભાળવા તેઓએ કોલ આપેલ છે. તેમના મો.૮૦૦૦૦ ૦૦૪૩૨ છે.
(4:07 PM IST)










