તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
ખીરસરા (રણમણજી)ના ‘અકિલા 'ના પત્રકાર ભીખુપરી ગોસાઇની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.દિવ્યા - ચિ.દશરથગીરી

‘ અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને લોધીકા તાલુકાના ખીરસરા રણમલજીના ‘‘ અકિલા'' ના પત્રકાર બી.એમ. ગોસાઇએ પોતાની સુપુત્રી ચિ. દિવ્યાના લગ્ન પ્રસંગનું આમંત્રણ આપ્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૨૩: ખીરસરા (રણમલજી) નિવાસી કૈ.વા. અનસોયાબેન અને ભીખુપરી મોહનપરી ગોસાઇ (અકિલા-પત્રકાર-ખીરસરા-રણમલજી) ના સુપુત્રી ચિ. દિવ્યાના શુભલગ્ન તા. ૨૬ ને રવિવારે રાજકોટ નિવાસી કૈ.વા. બિનાબેન, અ.સોૈ. દક્ષાબેન અને કોૈશિકગીરી ત્રિકમગીરી ગોસાઇના સુપુત્ર ચી.દશરથગીરી સાથે નિરધારેલ છે.
સાંજીના ગીત તા. ૨૪ ને શુક્રવારે સાંજે ૮ વાગ્યે, મંડપ મુહૂર્ત તા. ૨૫ ને શનિવારે સવારે ૯ વાગ્યે, દાંડીયા રાસ રાત્રીના ૯:૩૦ વાગ્યે, જાન આગમન તા.: ૨૬ ને રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, હસ્ત મેળાપ સવારે ૧૦:૩૦ વાગ્યે તથા ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્યે આમંત્રીતો માટે રાખેલ છે.
શુભ લગ્ન પ્રસંગ માટે કૈ.વા. મોહનપરી અમરપરી ગોસાઇ કૈ.વા. ચંપાબેન મોહનપરી ગોસાઇ, કૈ.વા. કિશોરપરી મોહનપરી ગોસાઇ, કૈ.વા. કિરણબેન કિશોરપરી ગોસાઇ, કૈ.વા. અનસોયાબેન, ભીખુપરી ગોસાઇના અંતરીક્ષમાંથી આર્શિવાદ પ્રાપ્ત થયા છે.
આમંત્રીતોને ઉપસ્થિત રહેવા ભીખુપરી મોહનપરી ગોસાઇ, વિરલપરી, કિશોરપરી ગોસાઇ, અ.સોૈ. કાજલબેન, વિરલપરી ગોૈસાઇ, આશિષપરી કિશોરપરી ગોસાઇ, અ.સોૈ. પ્રિતિબેન આશિષપરી ગોસાઇ, અ.સોૈ. પ્રિતીબેન આશિષપરી ગોસાઇ, નિખિલપરી ભીખુપરી ગોસાઇ, અ.સોૈ. બીનાબેન નિખિલપરી ગોસાઇ, કોૈશિકપરી રામપરી ગોસાઇ, અ.સોૈ. હિનાબેન કોશિકપરી ગોસાઇ, બેન-બનેવી, અ.સોૈ. આશાબેન કૈલાશગીરી ગોસ્વામી, અ.સોૈ. વિલાશબેન નિતેશપરી ગોસ્વામી, અ.સોૈ. આરતીબેન મિલનભારથી ગોસ્વામી શ્રીમતી દિનુબેન ગુલાબગીરી ગોસ્વામી શ્રીમતી આશાબેન કૈલાશગીરી ગોસ્વામી, કુ. દેવાંગી વિરલપરી ગોસાઇ, કું નેહલ દિનેશગીરી ગોસાઇ, કુ. સુરના કાંતીગીરી ગોસાઇ, ફઇબા ગં. સ્વા. ચંદ્રીકાબેન હેમંતગીરી મેધનાથી, શ્રીમતી દિનુબેન ગુલાબગીરી ગોસ્વામી, મોસાળ પક્ષ કાંતીગીરી શાંતીગીરી ગોસ્વામી, દિલીપગીરી ખીમગીરી ગોસ્વામી, દિનેશગીરી ખીમગીરી ગોસ્વામી, ભીખુગીરી ગજરાજગીરી ગોસ્વામી (મામા) તથા દિપેન, સ્મીત, દેવાંગ, હર્ષીલ, મંથન, દેવાંગી સૃષ્ટિ સહિત પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.
(12:27 PM IST)










