<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

અકિલા ન્યુઝ : પ્રેમમાં થઇ હત્યા, રાજકોટના રેલ નગર વિસ્તારમાં આવેલ લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં ઇકબાલ સોરા ઉમર વર્ષ 30ની હત્યા, ઇકબાલ પરિચિત મહિલાને આવ્યો હતો ઉપલેટાથી મળવા, મહિલાના પિતા રાજેન્દ્ર રાઠોડે છરીના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, આરોપીને ઝડપી લેવાયો. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ


 

(8:32 PM IST)