તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ GSIRF રેન્કીંગમાં ૪ સ્ટાર

રાજકોટ, તા. ર૧: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કે.સી.જી. દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રેટીંગ આપવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ IQACના કોઓર્ડીનેટર ડૉ. સંજયભાઈ મુખર્જીને અભિનંદન પાઠવ્યા. આ પ્રદાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમગ્ર વર્ષના શિક્ષણ, સંશોધન, સ્ટાર્ટઅપ્સ, સેમીનાર, કોન્ફરન્સ, પ્રકાશન, પેટન્ટ, ફેસીલીટીઝ અને પ્રવળત્તિઓમાં કરેલા શ્રેષ્ઠ કાર્યને પ્રતિબિંબિત કરે છે.
(4:00 PM IST)










