તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
અકિલા ન્યુઝ : રાજકોટના વોર્ડ નંબર-15માં આવેલ 99 નંબરની સરકારી સ્કૂલ 2008થી ચાલી રહી છે ભાડા પર, ભાડા પેટે દર મહિને 33 હજાર ચૂકવાય છે જે મામલો સામે આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારાએ આપી વિગતો. : જુઓ વિડિયો

(1:33 PM IST)










