<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટના જયુબેલી ચોકમાં કિન્નરો અને રીક્ષા ચાલક વચ્ચે થયેલ માથાકૂટનો વિડીયો આવ્યો સામે, જયુબેલી ચોકમાં રીક્ષા ચાલાક બે યુવાનો છરી અને કોયતુ લઇ કિન્નરો પર હુમલો કરતા જોવા મળ્યા, માથાકૂટ દરમિયાન જયુબેલી ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. :જુઓ વિડીયો

(6:08 PM IST)