તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
અકિલા ન્યુઝ : કહેવાય છે ને કે લાલચ બુરી બલા છે, એવું જ થયું રાજકોટ ના 8 હજારથી વધારે લોકો સાથે એક કા તીનની ક્રિપ્ટો સ્કીમમાં રૂપિયા રોક્યા બાદ કંપની સંચાલકો ભાગી ગયા, અનેક લોકોએ પોતાના ઘર ગીરવે મૂકી રોક્યા હતા રૂપિયા, અરજદારો દ્વારા પોલીસમાં લેખિત અરજી કરાઈ. : જુઓ વિડિયો

(3:41 PM IST)










