તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
જનરલ બોર્ડ મળ્યું: વિપક્ષો ગેરહાજર

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની આજે મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ-સામાન્ય સભા મળી હતી, અનેક ઠરાવો મંજૂર કરાયા હતા, પરંતુ આજે એક પણ વિપક્ષ કે તેમના કોર્પોરેટર હાજર રહ્યા ન હતા, વિપક્ષોની ચારેય બેન્ચ ખાલીખમ જોવા મળી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:13 PM IST)










