તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
૧ કલાક ૧ પ્રશ્નની શાંતિપૂર્ણ ચર્ચા

આજે સવારે યોજાયેલ મ્યુની. કોર્પોરેશનની સામાન્ય સભામાં સરકારી માહિતી જેવા પ્રશ્નની ચર્ચા શાંતિપૂર્ણ થઇ હતી. આજે બોર્ડમાં વિપક્ષના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા. ઉપરોકત પ્રથમ તસ્વીરમાં મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી હરીશ રૂપારેલીયા, ડે. સેક્રેટરી ધવલ જોસડીયા, પી.એસ. ટુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એચ. જી. મોબીયા તથા અધિકારીઓ તેમજ બીજી તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ધારસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડીયા, પુર્વ મેયર શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પુર્વ મેયર પ્રદિપ ડવ, પુર્વ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, દેવાંગ માંકડ, નીતીન રામાણી, અશ્વિન પાંભર સહિતના સભ્યો દૃશ્યમાન થાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:13 PM IST)










