<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

રિનોવેશનને લીધે પીડીયુ સિવિલ હોસ્‍પિટલનો મુખ્‍ય ગેઇટ બંધ કરાયોઃ જામનગર રોડ પરના બે ગેઇટનો થશે ઉપયોગ

 

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના એસબીઆઇ તરફના મુખ્‍ય પ્રવેશદ્વારને બંધ કરવામાં આવ્‍યું છે. આ ગેઇટનું રીનોવેશન કરવાનું હોવાથી આજથી આ ગેઇટને પતરાના બેરીકેડથી બંધ કરાયો છે. જામનગર રોડ તરફના બે ગેઇટમાંથી પ્રવેશ લઇ શકાશે અને ત્‍યાંથી જ બહાર નીકળી શકાશે (ફોટોઃ અશોક બગથરીયા)

(2:21 PM IST)