<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટ ગ્રામ્ય SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, જસદણના ખાંડા હડમતીયા ગામની સિમ વિસ્તારમાં ખોડા વાઘજી રોજાસરા નામના વ્યક્તિના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસના પાકના વાવેતર ની આડમાં ગાંજો નું વાવેતર કર્યું હતું,ગાંજાનું વાવેતર કરનાર ખોડા વાઘજી રોજાસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વિડીયો : કરશન બામટા આટકોટ : જુઓ વિડિયો

(12:41 PM IST)