<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજકોટ શહેર-જીલ્લામાં ૧૪ લાખ ૪૩ હજારનું E-KYC પુર્ણઃ હજુ ર૩ લાખ ૩૮ હજાર બાકી NFSAમાં પોણા નવ લાખની કામગીરી પુર્ણ

રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રના અધિકારી સુત્રોએ આજે ઉમેર્યુ હતું કે રેશનકાર્ડની E-KYC  કામગીરી હાલ ઝડપી ચાલી રહી છેઃ કુલ ૩૭ લાખ ૮૧ હજાર કાર્ડ મેમ્‍બરમાંથી ૧૪ લાખ ૪૩ હજાર (૩૮.૧૬) ટકા મેમ્‍બરનું  E-KYC પુર્ણ કરી લેવાયું: હજુ ર૩ લાખ ૩૮ હજાર મેમ્‍બર બાકી જયારે . NFSA માં કુલ ૧૩ લાખ ૩૯ હજાર કાર્ડ મેમ્‍બરમાંથી ૮ લાખ ૭૬ હજારનું કામ પુર્ણ થયું: ૬પ ટકા કામગીરીઃ હજુ ૪ાા લાખ બાકી

(3:26 PM IST)