તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
રાજકોટના સિદ્ધાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે પસંદગી

ઇંગ્લેન્ડ સામેની લિમિટેડ ઓવરની મેચો પૂર્વે સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને રાજકોટના સિદ્ધાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે પસંદગી થયાનું જાણવા મળે છે. બીસીસીઆઇ આ અંગેની જાહેરાત કરે તેની રાહ જોવાઇ રહી છે. થયાનું જાણવા મળે છે.
(6:01 PM IST)










