તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 15th January 2025
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને જન્મદિવસની શુભેચ્છા આપતા કૌશિક ચાવડા

રાજકોટઃ વિધાનસભા ૭૦ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના આજે જન્મદિવસ નિમિતે તેમને રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવતા રાજકોટ વોર્ડનં.૭ના પુર્વ પ્રમુખ અને હાલના પ્રતિનીધી કૌશિક ચાવડા તસ્વીરમાં દર્શાય છે.
(4:00 PM IST)










