તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આજે શાકભાજીના શું રહ્યા ભાવ : જાણો
ટમેટાનો ભાવ 60થી 200, મરચા 300થી 1000, ગુવાર 1400થી 2600, કોબી 20થી 120, ચોરા 400થી 1000, કાકડી 300થી 700,ભાવ બોલાયો : જાણો અન્ય શાકભાજીના ભાવ

રાજકોટ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
આજે રાજકોટ યાર્ડમાં ટમેટાનો ભાવ 60થી 200, મરચા 300થી 1000, ગુવાર 1400થી 2600, કોબી 20થી 120, ચોરા 400થી 1000, કાકડી 300થી 700, તુવેર 400થી 700, વાલ 400થી 700, બટેટા 350થી 540 અને કેરી કાચી 1000થી 1500 જોવા મળ્યો છે.
(6:15 PM IST)










