<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ફિલ્‍મ કલાકારોની ટીમ વિજયભાઇની શુભેચ્‍છા મુલાકાતે

માતાની ઇમોશનલ સફર દર્શાવતી ફિલ્‍મ ‘મોમ તમને નહીં સમજાય'ના દિગ્‍દર્શક ધર્મેશ મહેતા તેમજ જાણીતા અભિનેતા અમર ઉપાધ્‍યાય, અભિનેત્રી રશ્‍મિ દેસાઇ સહીતે રાજયના પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીની ઘરે શુભેચ્‍છા મુલાકાત લઇ પારિવારિક ફિલ્‍મની સફળતા માટે આશીર્વાદ મેળવ્‍યા હતા. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્‍કૃતિક સેલના મિલન કોઠારી, જૈન વિઝનના વિપુલ મહેતા પણ સાથે રહ્યા હતા.

(2:43 PM IST)