<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

શુક્ર-શનિ સીસીટીવી સર્વેલન્‍સ અને આઈટી બિઝનેસ એકસ્‍પો

સૌરાષ્‍ટ્રસિકયુરીટી એન્‍ડ સર્વેલન્‍સ એસોસીએશન દ્વારા માત્ર વેપારીઓ ક્રાઈસ્‍ટ કોલેજ ખાતે સૌથી મોટો એકસ્‍પોનું આયોજન રાજકોટમાં :સિકયુરીટી સિસ્‍ટમ્‍સ અને સર્વેલન્‍સના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને આમંત્રણઃ મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર સહિત દેશભરમાંથી ૬ હજારથી વધુ લોકો આવશેઃ ૯૦થી વધુ કંપનીઓ અને લીડીંગ ડીસ્‍ટીબ્‍યુટરના સ્‍ટોલ

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સૌરાષ્‍ટ્ર સિકયુરીટી એન્‍ડ સર્વેલન્‍સ એસો.ના સર્વશ્રી નિલેશ દલસાણીયા, ક્રૃણાલ ઘોડાસરા, જયદીપ કરદાની, સુમિત જાવિયા, પ્રશાંત પરમાર, જતીન સંઘાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૯: સૌરાષ્‍ટ્ર સિકયુરીટી એન્‍ડ સર્વેલન્‍સ એસોસીએશન દ્વારા સર્વેલન્‍સ અને આઈટી બિઝનેશ એકસોનું તા.૧૦/૧૧ શુક્ર/શનિ સવારે ૧૦ થી ૬ દરમ્‍યાન ક્રાઈસ્‍ટ કોલેજ (નવા ૧પ૦ ફૂટ રીંગ રોડ, મુંજકા) ખાતે કરવામાં આવ્‍યું છે.

સંસ્‍થાના સભ્‍યોએ જણાવેલ કે, આજે સમગ્ર ભારતમાં સીસીટીવી,  સોક્‍યોરીટી સિસ્‍ટમ્‍સ અને સર્વેલન્‍સ હવે હાઈ સોસાયટી સિમ્‍બોલ ન રહેતા રોજીંદી જરૂરીયાત બની રહ્યું છે. માત્ર સરકારી ઓફીસો કે કોર્પોરેટરર્સ માટે જ આ સુવિયામીની ઉપલીક હવે ભુતકાળ બની ગયો છે. આજે વ્‍યવસાયની ઉપયોગીતા અને માત્ર ફક્‍ત બેડો કે મોટી કંપનીની સુધી જ ના સીતા નાનામાં નાની દુકાની અને રહેણાંક સોસાયટી સુધી વધી રહ્યા છે. આ સ્‍થિતિમાં સૌરાષ્ટ્ર સોક્‍યોરીટી એન્‍ડ સર્વવન્‍સ એસોસિએશનના નેજા હેઠળ ઇન્‍ટરનેશનય કક્ષાનો બિઝનેશ એલ્‍પીનું આયોજન ગુજરાતભરના સીક્‍યોરીટી સિસ્‍ટમ્‍સે અને સર્વેયનાના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીની માટે અને સમાજનો કુલમાં વિકાસ થાય એ હેતુથી દર વર્ષે રાજકોટ ખાતે કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

પોતાના વ્‍યવસાયની સાથે સમાજ અને ગ્રાહકો માટે વધુ સુવિધાપૂર્ણ રીતે પહોંચવાના હેતુથી આ એકસ્‍પીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારતભરની ૯૦ થી વધારે કંપનીઓ તેમજ વીડીંગ ડીસ્‍ટીબ્‍યુટરના સ્‍ટોલ આ એકરવોમાં છે જેમાં લેટેસ્‍ટ ટેક્‍નોલોજીનું નિર્દેશન કરવામાં આવે છે.

દીલ્લી મુંબઈ પછી આ કક્ષાની એકરપી માત્ર રાજકોટમાં દર વર્ષે થાય છે જે ગુજરાતભરમાં સહુથી પ્રથમ અને સહુથી મોટું આયોજન છે. આ સીસીટીવી, હાયર એલાર્મ, ઇઝન એલાર્મ સહીત ઈનેક્‍ટ્રીનિક સર્વેલન્‍સ અને આઇટી સાથે જોડાયેલી તમામ મોટી કંપનીઓના ૯૦ થી વધારે સ્‍ટોશ છે.

આ એકસ્‍પોમાં સર્વેલન્‍સ અને આઈટી સાથે જોડાયેલા ગુજરાતભરના ૬ હજાર થી વધારે વેપારીમિત્રો જોવા માટે આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, માળપ્રદેશ અને રાજસ્‍થાનથી પણ વેપારી ખી આવે છે. આ એકવોમાં ગુજરાતભરના શહેરી તેમજ નાનામાં નાના ગામથી આવવા જવા માટેની વ્‍યવસ્‍થા ભેંસોસીએશાન કણ છે. તેમજ તેમની ભોજનની વ્‍યવસ્‍થા લ્‍લ્‍લ્‍ખ્‍ દ્વારા કરવામાં આવે છે. જેથી નાના માં નાના વેપારી પણ આ એક્‍સપોમાં જોડાઈ શકે અને અપડેટ થઈ શકે જેથી લોકો સુધી લેટેસ્‍ટ ટેકનોલોજીનો લાભ મળી શકે.

આ એસ્‍ક્‍વોને સફળ બનાવવા માટે એસોસીએશનના પમુખ કૃણાલભાઈ ગોષાસરાની આગેવાની હેઠળ ઉપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, સેક્રેટરી સુમીતભાઈ જાવિયા, ટ્રેઝરર પ્રતિભાઈ પરમાર, પ્રોજેક્‍ટ ચેરમેન મનીષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જતીનભાઈ સંઘાણી, એડવાઈઝર  સુનીલભાઈ સાહ અને વિશાલભાઈ મહેતા તેમજ ટીમના મેમ્‍બર રમેશ પટેલ, પીતેન પીઠડીયા, હરિકૃષ્‍ણ દળ, નીવેશ દલસાણીયા, ધર્મેશ ગાઠાણી, કીરીટ વરસાણી, પર્મેશ ભાવસાર, દીપ ગઢવી, હિતેશ વાંદરા, પદેશ યૌહાણ, અંજની પટેલ, નીલેશ થોડાસરા (મોરબી), નીરજ શુક્‍લા, નિશાંત બદીયાણી અને દિક્ષિત ડાભી(સુરેન્‍દ્રનગર) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(2:33 PM IST)