<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

તમામ સુવિધાઓ સાથે હળવદમાં ‘હોટેલ અતિથિ'નો શનિવારથી પ્રારંભ

 

રાજકોટ : અમદાવાદ - હળવદ - માળીયા હાઈવે ઉપર હળવદ પાસે, સુંદર મનોરમ્‍ય લેઈકની સામે આવેલ ‘હોટેલ અતિથિ'નો મંગલ પ્રારંભ ૧૧ જાન્‍યુઆરી ૨૦૨૫ શનિવારે સવારે ૯ થી થઈ રહ્યો છે.

પંજાબી, કોન્‍ટીનેન્‍ટલ, કાઠીયાવાડી, સાઉથ ઈન્‍ડિયન સહિતની વાનગીઓનો સ્‍વાદ અહિં માણવામાં આવી શકશે. એપ્રિલ સુધીમાં ૨૦ રૂમ સાથે અદ્યતન રહેવાની સવલત પણ મળતી થઈ જશે.

શ્રી બીપીનભાઈ જી. ગોસાઈ (મો.૯૮૨૫૧ ૭૬૮૬૦), ભરતભાઈ એન. રબારી (મો.૯૮૨૫૮ ૨૯૧૮૨), સતીષભાઈ એન. ગજ્જર (મો.૮૧૪૧૭ ૩૮૦૦૭) અને મજનુભાઈ યુ.મુલતાની (મો.૯૮૨૫૬ ૩૯૨૫૧) ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(1:52 PM IST)