તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 1st January 2025
રાજકોટ શહેર-જીલ્લામાં ૩૦ કરોડના ખર્ચે ડે. કલેકટરો- મામલતદારો-નાયબ મામલતદારો-કારકૂનો માટે અદ્યતન ૩૦ કવાટર્સ બનશેઃ કલેકટરની સરકારમાં દરખાસ્ત

રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સરકારની મંજૂરી બાદ રાજકોટ તથા અન્ય તાલૂકાઓમાં થઇને અંદાજે ૩૦ કરોડના ખર્ચે સીટી પ્રાંત-ડે. કલેકટરો-મામલતદારો-નાયબ મામલતદારો-કારકૂનો માટે વિવિધ કેટેગરીના અદ્યતન કવાટર્સ બનાવાશેઃ આ માટે કલેકટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરી દેવાઇ છેઃ ગુજરાત સરકારના આગામી બજેટમાં આ મહત્વની બાબત આવરી લેવાશેઃ આ ઉપરાંત ઉપલેટામાં નવું મહેસૂલ ભવન મંજૂર-ટેન્ડર હવે બહાર પડશેઃ એડી. કલેકટર તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી.
(6:57 PM IST)










