<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

રાજકોટના એડી. કલેકટર દ્વારા અનેક મહત્‍વના જાહેરનામાઃ કુવા-વાહન ખરીદી-વેચાણ-આંદોલનો-ધરણા-હથીયારો-સ્‍ટાફ-પબ્‍લીક ફોન બુથ-અજાણી ચીજવસ્‍તુઓ-મોબાઇલ ખરીદ વેચાણ-સીસીટીવી કેમેરા

રાજકોટના એડી.કલેકટર શ્રી આલોક ગૌતમે મહત્‍વના કહી શકાય એવા ૮ થી ૧૦ જેટલા જાહેરનામા રાજકોટ જીલ્લા સંદર્ભે  બહાર  પાડયા છે અને તેની અમલવારી અંગે જે તે અધિકારીઓ-પોલીસઅધિકારીઓને સુચના આપી છેઃ આ જાહેરનામામાં કુવાઓ ખુલ્લા રાખવા અંગે, વાહનોના ખરીદ-વેચાણ-જીલ્લામાં આંદોલનો-ધરણા-રેલીઓ-હથીયારો લઇને ફરવુ-કારખાનાઓમાં રખાતો સ્‍ટાફ-તેની નોંધણી-પબ્‍લીક ફોન બુથની અંગેની નોંધ-અજાણી ચીજવસ્‍તુઓ-મોબાઇલ ખરીદ વેચાણ-ટોલનાકા ઉપર સીસીટીવી કેમેરા વિગેરે અંગે મહત્‍વના હુકમો કરાયા છે.

(12:50 PM IST)