તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
કાલે બપોર બાદ કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ

રાજકોટ તા. ૧૮: આવતીકાલે બપોર પછી રાજકોટ કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશે, કુલ ર૮ કેસો અંગે સુનાવણી હાથ ધરાશે, મોટા ભાગના કેસો અંદરો અંદરની તકરાર વાળા કેસો હોવાનો નિર્દેશ.
(2:40 PM IST)










