તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
અકિલા ન્યુઝ : રાજકોટના વોર્ડ નં-12માં પાંચ દિવસથી ટીપર વાન નહિ આવતા વિશ્વકર્મા સોસાયટીની મહિલાઓએ 150 ફૂટ રિંગ રોડ પર કચરો ફેંકી વિરોધ નોંધાવ્યો, ટીપર વાન ચાલકો અને વોર્ડમાં કચરો લેવા નથી આવતા જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. : જુઓ વિડિયો

(4:19 PM IST)










