<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

અકિલા ન્યુઝ : રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલ આવાસોની દુર્દશા, કોંગ્રેસએ કહ્યું ભાજપના શાસકોની આ બેદરકારીનો નમૂનો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કાલથી જ આવાસની સાફ સફાઈનું કામ કરાવવામાં માટે સૂચના આપી દેવાઈ છે, રીનોવેશન બાદ ગરીબ લોકોને આવાસ ફાળવણી પણ થશે. : જુઓ વિડિયો

(2:23 PM IST)