News of Monday, 2nd December 2024
રાજકોટના ભગવતીપરા પાસે હાર્દિક ચૌહાણ પર જીવલેણ હુમલો :રેલવે પાટા નજીક અજાણ્યા શખ્શે છરીના ઘા ઝીકી આંતરડા બહાર કાઢી નાખ્યા
યુવકને ગંભીર હાલાતમા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો : પોલીસ કાફલો પહોંચ્યો : તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટમાં ભગવતીપરા પાસે રેલવે પાટા નજીક હાર્દિક નટુભાઈ ચૌહાણ (ઉં.વ.૨૪) નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો છે . અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યાં છે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો છે તપાસ હાથ ધરી છે
(12:13 AM IST)










