News of Wednesday, 13th November 2024
અકિલા ન્યુઝ : રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ, ગોંડલ ચોકડી પાસે RTO અને વર્લ્ડ ટૂરના માઉન્ટેઇન ટ્રેકરની ટ્રાફીક ડ્રાઇવ દરમિયાનનો વીડિયો આવ્યો સામે, રાજુ ગોસ્વામી નામનો શખ્સ કહી રહ્યો છે કે ક્રાઈમ બ્રાન્ચ, DCP, SOG, પોલીસ કમિશનર મે હપ્તા ચલતા હૈ, "દારૂ મિલતા હે ઔર હમ પિતે હે" જોકે આ ઘટના બાદ પોલીસ હાજર હોવા છતાં ત્યાંથી નીકળી ગઈ હતી. :જુઓ વિડીયો

(5:21 PM IST)










