<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

મ્‍યુ.કમિશનર દેસાઇ ૧પ દિવસ રજા પર

રાજકોટ તા.૧૧ : મ્‍યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઇ પરિવારમાં પ્રસંગ હોવાથી આજથી ૧પ દિવસ માટે રજા પર જઇ રહયા  છે. તેઓ ર૧ નવેમ્‍બરથી ૩ દિવસ સોમનાથની ચિંતન શિબિરમાં ભાગ લેનાર છે.

 મ્‍યુ. કમિશનરે રપ નવેમ્‍બર સુધીની રજા મુકતા તેમનો આજે ડો. મ્‍યુ. કમિશનર અથવા કલેકટરને સોંપવામાં આવે તેવી સંભાવના છે.

(3:50 PM IST)