તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
મકાનને સીલ થમાં નિરાધાર વૃધ્ધાને શી ટીમે આશરો અપાવ્યો

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની શી ટીમના એએઅસાઇ યાસ્મીનબેન, કોનસ. રજનીબેન સહિતના ગુંદાવાડી બજારમાં ઓનપેમેન્ટ બંદોબસ્તમાં હોઇ શેરી નં.૯માં કોર્ટના હુકમ થી એક ફલેટ સીલ કરવાનો હોઈ અહિ રહેતાં સીનિયર સિટીઝન ૮૫ વર્ષના વૃધ્ધા બિમાર હોઇ અશક્ત હોઇ શી ટીમને મદદ માટે બોલાવતાં પીઆઇ મયુરધ્વજીસંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ વૃધ્ધાનું કાઉન્સેલીંગ કરી તેમનો કોઇ સહારો ન હોઇ જલારામ વળદ્ધાશ્રમની મદદ માંગતા સંચાલક દ્વારા સ્ટાફને પોલીસ સ્ટેશને મોકલાતાં વૃધ્ધાને વૃધ્ધાશ્રમમાં આશરો અપાવ્યો હતો. શી ટીમના કર્મચારી જાગળતિબેન, એએસઆઇ યાસ્મીનેબન, રજનીબેન સહિતે આ કામગીરી કરી હતી.
(4:13 PM IST)










