તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
સહકાર ભારતીના નવા હોદેદારોઃ પ્રમુખ મહેશ પટેલઃ રાજકોટના નલીનભાઇ વસા અને નયનાબેન મકવાણા ઉપાધ્યક્ષ

રાજકોટઃ સહકાર ભારતી આયોજીત પાળીયાદ સંમેલનમાં સહકાર ભારતી ગુજરાત પ્રદેશની ચૂંટણી થઈ હતી. જેમાં પ્રદેશના નવા હોદ્દેદારો પ્રમુખ તરીકે મહેશભાઈ અમીચંદભાઈપટેલ, હિંમતનગર, મહામંત્રી જયંતીભાઈ કેવટ નવસારી, ઉપાધ્યક્ષ, નલીનભાઈ વસા રાજકોટ, ડો.દેવરાજભાઈ ચીખલીયા જુનાગઢ, વશરામભાઈ ચોવટીયા જામનગર, નયનાબેન મકવાણા રાજકોટ મંત્રી અશોકભાઈ ચૌધરી પાલનપુર, વિનાયક ભાઈ પટેલ ગાંધીનગર, જલ્પાબેન કૌશિકભાઈ જૈન, કર્ણાવતી અમદાવાદ, સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા જુનાગઢ, સહ સંગઠન પ્રમુખ, નીતિનભાઈ સોની ગોધરા, સર્વ પ્રકોસ્ટ પ્રમુખ, સુરેશભાઈ આહિર પ્રદેશ કાર્યકારણી સદસ્ય કાંતિભાઈ પટેલ, વિનોદભાઈ બરોચીયા, પ્રતાપરાવ ભોયતેની વરણી થઇ હતી.
(3:13 PM IST)










