તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડના વેપારીઓ કાલે મ્યુ.કમિશ્નરને આવેદન આપશે

રાજકોટ : શહેર ના મુખ્ય બજાર એવા લાખાજીરાજ રોડ તેમજ ધર્મેન્દ્ર રોડ ઉપર રોડ ઉપર પાથરણા તેમજ લારી અને અન્ય દબાણ દૂર કરવા પ્રશ્ને આવતીકાલે સવારે અગીયાર વાગ્યે સાંગણવા ચોક ખાતે મોટી સંખ્યા મા વેપારીઓ ઉપસ્થિત થઈ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી આવેદન પત્ર આપશે તેમ જણાવાયું છે.
(3:56 PM IST)










