તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
કાલે રતન ટાટાને શ્રધ્ધાંજલી

રાજકોટ : દેશના મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને આવતીકાલે તા. ૧૩ ના રવિવારે સાંજે ૬ થી ૮ બહુમાળી ભવન, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓ દ્વારા તેમજ શિવાજી સેના ગુજરાતના મહિલા વિભાગ દ્વારા શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયેલ છે. જેમાં સૌને ઉપસ્થિત રહેવા ડો. દિના ખરસાણી, ઉત્તમભાઇ રાઠોડ, અખતરભાઇ બ્લોચ દ્વારા અપીલ કરાઇ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:31 PM IST)










