તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
સહિયરમાં છેલડો કચ્છી રામાપીરનો હેલો પર મન મુકીને ઝૂમતા ખેલૈયાઓ
ઝરમર વાદલડી વરસતા પણ રાસના રસીયાઓ મન મુકીને રાસે રમ્યા, પ્રાચીન અને અર્વાચીન રાસની રંગત જામી

રાજકોટ : નવલા નોરતાની આઠમી રઢીયાળી રાત્રે ઝરમર વાદલડી વરસતા પણ રાસના રસીયાઓ મન મૂકીને રાસે રમ્યા સહિયર ક્લબની ગ્રાઉન્ડ વ્યવસ્થા ફૂડઝોન લાઇટિંગ પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા હાઈટેડ સાઉન્ડ સિસ્ટમ અને કડક સિક્યુરિટી ના કામને ખેલૈયાઓ અને પ્રેક્ષકો સહિયર પર આફરીન થયા છે શહેરના શ્રેષ્ઠિઓ પણ સહિયરમાં પરિવાર સાથે આગમન કરે છે.
સહિયરના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાના નિમંત્રણથી રાજકોટ રૂરલ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ, પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા, રાહિલભાઈ પુજારા, શૈલેષભાઈ પાબારી (એસ.પી), સંજયભાઈ રંગાણી (જિલ્લા પંચાયત), કેયુરભાઈ ઢોલરીયા, ડીવાયએસપી શ્રી કેતન કાનાણી, ફાધર બીનોઇ જયોર્જ, પ્રતાપસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ગોહિલ સહદેવસિંહ જાડેજા, પીઆઇ શ્રી જલકાત, બી પી સી એલ ભારત ગેસ ટેરીટરી મેનેજર અભિજીત પાનારી, શ્રી અર્પિત બંસલ, મેનેજર વિજય મીના સહિયરમાં મહેમાન બન્યા હતા..
સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજ સિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી ,અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર,ᅠ અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યા આયોજનને એક ઉંચાઈ પર પહોંચાડવાની પ્રતિભા નિભાવી રહ્યા છે.અપેક્ષા પંડ્યા તથા કચ્છી દોર રાહુલ મહેતા સંભાળતા ટીમલીમાં વેસ્ટન ને પેટર્ન આપી તે જો સાંજે ખેલૈયાઓને ઝુમાવ્યા હતા.
વિજેતા સિનિયર : (૧) દિલીપ સાપરા -ᅠ શિવાની પટેલ (૨) મોન્ટુ વાઘેલા - માહી રાજદેવ (૩) હાર્દિક મહેતા - મેઘના હાડા (૪) યસ ઝિંઝુવાડીયા - રચના જોશી
વિજેતા જુનિયર : (૧) હીરવ પરમાર - પાયલ જોશી (૨) એડિસિંગાળા - ખુશાલી મોરી
સ્પેશિયલ રાસ સુંદર વક્તા બદલ આધ્યાબાને સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે અપાયુ વિજેતાઓને સિધ્ધરાજસિંહ જાડેજા, મહેશ્વરીબા, માધવરાજસિંહ, અર્ચનાબા, આધ્યાબા, કૃષ્ણપાલસિંહ વાળા, ધૈર્ય પારેખ, ચેતનભાઇ સાપરિયા, આશિષ પંડ્યા, દિગ્વિજયસિંહ રાણા, નરેન્દ્રસિંહ ગોહિલ, શિવરાજસિંહ પરમાર, રાજુભાઈ કાનાણી, દેવેન્દ્રસિંહ સોલંકી, સહદેવસિંહ હેરમા, મહેશભાઈ ધામેચા, યસ ધામેચા તથા સહીયરના આયોજક યશપાલસિંહના પુત્ર હર્ષવર્ધનસિંહ, દેવાંશીબા, ચૈતન્યબા, બ્રિંદાબાના હસ્તે ઇનામો અપાયા. બેસ્ટ ગ્રુપ ત્રિરંગા અંગે અર્વાચીન ગ્રુપને સુરેન્દ્રસિંહ વાળા તથા ચંદુભા પરમાર ના હસ્તે એનાયત થયું હતું. બેસ્ટ કપલ તરીકે વિવેક સાતા નિધી સાતા જાહેર થયા હતા. નવરાત્રી એટલે નવ દિવસ પરંતુ સહિયર એટલે દસ દિવસ તેવુ ખેલૈયાઓને યાદી સહિયર ક્લબ વતી તેજસ શિશંગિયા એ કરાવી છે.
(3:36 PM IST)










