તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Friday, 11th October 2024
અકિલા ન્યુઝ : રાજકોટના ભીલવાસ ચોકમાં આવેલ જય શ્રી રોકડીયા હનુમાનજી ગરબી મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી પ્રાચીન ગરબી કરાવવામાં આવે છે જેમાં બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે, ત્યારે ગરબીનો સૌથી ફેમસ રાસ મહિસાસુર વધ રાસ રજુ કરવામાં આવી રહ્યો છે, જુઓ લાઈવ અકિલા સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(12:18 AM IST)