તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
અકિલા ન્યુઝ : રાજકોટના અટિકા ધારેશ્વર સોસાયટી સ્થિત આઈ શ્રી અંબા ખોડિયાર મંદિરના પટાંગણમાં છેલ્લા 23 વર્ષથી પ્રાચીન સંસ્કૃતિ સાથે લોકો ગરબા કરે છે, તમામ લોકોને અહીંયા ગરબા ફ્રી રમાડવામાં આવે છે, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના અહીંયા પુરુષો, મહિલાઓ, બાળકો ગરબા કરે છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા ડીઝીટલ સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(10:02 PM IST)










