તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે..: ગોપી રાસોત્સવમાં સિંગરો અને બહેનો વચ્ચે જામ્યો જંગ

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ દ્વારા યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગોપી રાસોત્સવમાં સિંગર અને ગરબા રમતી બહેનો વચ્ચે જાણે કે જોશ અને જુસ્સાનો જંગ જામ્યો હોય તેવો માહોલ ઉભો થાય છે. આ રાસોત્સવ નીહાળવા વિજયભાઇ રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, મુકેશભાઇ દોશી, પ્રતાપભાઈ પટેલ, નાઠાભાઇ કાલરીયા, ખોડીદાસભાઈ પટેલ, પરસોતમભાઈ કમાણી, છગનભાઇ ગઢીયા, હરેશભાઈ પરસાણા, શિવલાલભાઈ બારસીયા, અશ્વીનભાઈ આદ્રોજા, પરેશભાઈ દવે (વોઇસ ઓફ ડે - તંત્રી), રાજાભાઈ હિન્દુજા, જયેશભાઇ લોટીયા, અરવિંદભાઈ ઢોલરીયા, રાકેશભાઈ દેસાઇ, રવીભાઈ ભટ્ટ, જ્યસુખભાઈ ડેલાવાળા, દિનેશભાઇ વીરાણી, ઉમેશભાઈ શેઠ, વિજયભાઇ કારીયા, કિરીટભાઈ બારસીયા, દિનેશભાઇ કાંસુદા, અશોકભાઇ વાઘેલા, દિવ્યેશભાઇ રાયઠઠ્ઠા, અંજલીબેન રૂપાણી, વંદનાબેન ભારદ્રાજ, હેલીબેન ત્રીવેદી, ડો. બીનાબેન પટેલ, ગાયત્રીબા વાઘેલાના હસ્તે વિજેતા બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવે છે. પાંચમા નોરતે ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે જયમીનભાઈ ઠાકર, ધનસુખભાઈ ભંડેરી, નરેશભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, શૈલેશભાઈ માકડિયા, શ્રી નિરંજનભાઈ શાહ, નીરજભાઈ આર્ય, ચંદ્રકાન્તભાઈ શેઠ, અનંતભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, જયંતિભાઈ ચોટાઈ, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, નિખીલભાઈ પટેલ, જયદેવભાઈ આર્ય, રાજદીપસિંહ જાડેજા, શિવલાલભાઈ બારસીયા, શ્યામભાઈ શાહ, જતીનભાઈ ભરાડ, હરેનભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા, યુસુફભાઈ માંકડા, અશોકભાઇ મણવર, પ્રફુલ્લભાઈ ધામી, ગૌતમભાઈ મહેતા, મુકેશભાઈ ગાજીપરા, છબીલભાઈ પોબારુ, નીતિનભાઈ ચોટાઈ, શૈલેશભાઈ પટેલ, રાજુભાઈ રાયઠઠ્ઠા, સુરેશભાઈ અકબરી, છગનભાઈ કાકડિયા, ભાવેશભાઈ ઢોલરીયા, દિગ્વિજયસિંહ કે. જાડેજા, ડો.રાજેશભાઈ તેલી, જયંતીભાઈ સરધારા, રજનીભાઈ કાત્રોડિયા, અતુલભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, જ્યસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, રાજેર્ન્દ્વાઇ શેઠ, ભરતભાઇ સોલંકી, શિવલાલભાઈ રામાણી, રાખીલભાઈ વાછાણી, ધીરુભાઈ હિરાણી, હરેશભાઈ છોટાળા, નરેન્દ્રભાઈ આડેસરા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, સુધાબેન ભાયા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, નીતાબેન ઓઝા, નીશાબેન વડગામા, મીનાક્ષીબેન લીંબાસીયા, અર્ચનાબેન જોશી જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:21 PM IST)










