તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા અકિલા-રઘુવંશી બીટસમાં રઘુકુળ યુવા ગુ્રપે દિઠેલા હરીઓમ વિઠ્ઠલા...
બગસરાના વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી લાલન પૂ.પા.ગો.શ્રી રશેશ્વરબાવાશ્રીએ આશીર્વચન પાઠવ્યાઃ અવનવી થીમ પર સેલ્ફી ઝોનમાં ફોટા પડાવવા ખૈલૈયાઓમાં ભારે ઉત્સાહ

રાજકોટઃ અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-ર૦ર૪માં બગસરાના વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી લાલન પૂ.પા.ગો.શ્રી રશેશ્વરબાવાશ્રી પધાર્યા હતા. આ પ્રસંગે ખેલૈયાઓ સહીત તમામ વૈશ્ણવોએ લાલનના આશીર્વાદ મેળવ્યા હતાં.
પુરતી સલામતી અને પારીવારીક માહોલમાં યોજાયેલ હજારો ખેલૈયાઓનો આતુરતાનો અંત લાવનાર અકિલા રઘુવંશી બીટસમાં માત્ર ખેલૈયાઓ માટે જ નહી મહેમાનો અને સંસ્કૃતિ પ્રિય લોકો માટે પોતીકું બની રહયું છે. ડેઈલી પાસ લેનાર માટે લકકી ડ્રો કરવામાં આવશે જેમાં વિજેતાઓને કાલીન્દી ટેકનોલોજી તરફથી ઈનામ આપવામાં આવશે.
ત્રીજા નોરતે રણભૂમિ પીકચરના લીડ હર્ષલ માંકડ (હૈયાન) પોતાની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહયાં હતા. ત્રીજા અને ચોથા નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ-એ માં પ્રિન્સ તરીકે કાનાબાર નીશીત, પૂજારા નમન, કકકડ ધાર્મિલ, ઠકકર દેવ, કારીયા વંશ, જીવરાજાની પ્રિયાંશું તથા પ્રિન્સેસ તરીકે પુજારા ખુશી, જેસીકા ભીમજીયાણી, વિરા ખગ્રામ, બોરીયા જીયા, માહી ગોસ્વામી, પરમાર હેલી વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે દેવ ઠકકર તથા પ્રિન્સેસમાં ભવ્યા ઉજીયા તથા ગુ્રપ -બી માં પ્રિન્સ તરીકે ધવલ કોટેચા, હાર્દિક સેજપાલ, શ્યામ ચતવાણી, અઢીયા ગૌરાંગ, તુષાર મહેતા, ભાવીન રાજવીર તથા પ્રિન્સેસ તરીકે ગાર્ગી ભેંસદડીયા, ચાંદની રાજવીર, અવની કાનાબાર, અઢીયા વિશ્વા, આરતી રાજવીર, રીની રૂપારેલીયા વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં રવી સોંદરવા, અંકીત સાયાણી, દેવ્યાની સેંગર, હાર્દિ રાજા તથા સી-ગુ્રપમાં પ્રિન્સ તરીકે બુઘ્ધદેવ વિશાલ તથા પ્રિન્સેસ તરીકે કાનાબાર મેઘલ વિજેતા બન્યા હતાં.
આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ સહિતની ટીમ દ્રારા સાધુવાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગુ્રપ દ્રારા ભઅકિલા રઘુવંશી બીટસભ માં માતાજીની આરતી ઉતારી ભવ્યાતી ભવ્ય રાસોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલૈયાઓને ઝોમ ચડાવ્યું હતું.
રૂપલબેન રાજદેવ, છાંયાબેન તન્ના, સંગીતાબેન જટણીયા, કવીતાબેન પાંઉ, દિશાબેન દાવડા, સીમાબેન દાવડા, અમીબેન સુચક, પ્રજ્ઞાબેન ગઢીયા, ગીતાબેન ઠકકર, જીજ્ઞાબેન પંજવાણી, ડો. નિશાબેન દવે, ખુશ્બુબેન ઘીયા, નીપાબેન મજેઠીયા, અમીબેન મજેઠીયા, ચેતનાબેન લાખાણી, મંગલ મેડમ (રીયાલન્સ ટ્રેન્ડસ), ઘવલભાઈ (રીલાયન્સ ટ્રેન્ડસ), પરેશભાઈ પોપટ, અતુલભાઈ ગજજર, રસીકભાઈ તન્ના, વનીતાબેન તન્ના, માધવજીભાઈ પાંઉ, કિશનભાઈ ચાવડા (આસીસ્ટન્ટ કમીશ્નરશ્રી-જી.એસ.ટી. વિભાગ), ભારતીબેન કલ્યાણી, રજનીભાઈ રાયચુરા, ચેતનાબેન રાયચુરા, નીમાબેન તન્ના, રવીભાઈ કકકડ, બીનાબેન કકકડ સહિતના મહેમાનોએ રાસોત્સવ માણ્યો હતો.
સ્થળ પરથી પણ ડેઈલી પાસ તથા વિશેષ માહિતી માટે (મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭,૮૭પ૮પ ૮પ૮૪૮, ૯પ૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(3:52 PM IST)










