<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

સહિયર રાસોત્‍સવમાં દેશભકિતના રંગે રંગાતા ખેલૈયાઓ

રાજકોટઃ સર્વ સુવિધા થી સહજ સહિયર પર પ્રક્ષકો આફરીન હા! ઈ સહિયર હો....ખેલૈયાઓ આ ટેગ લાઈનથી ગ્રાઉન્‍ડ ગજવી રહ્યા છે. સમગ્ર આયોજનની સફળતા આ એક જ વાકયથી આયોજકો મહેસુસ કરી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે  ખેલૈયાઓની મોજ પરાકાષ્ઠાએ પહોંચે સાથે પ્રક્ષકો પટાંગણમાં પગ મૂકે ત્‍યારથી એક સંપૂર્ણ સુવિધાજનક  આયોજનની પ્રતીતિ કરી રહ્યા છે. સહિયર રસોત્‍સવના મુખ્‍ય આયોજક ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા તથા તમામ આયોજકો કળષ્‍ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કળષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા સમ્રાટ ઉદેશી ધૈર્ય પારેખ કળણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્‍ખર,  અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્‍યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્‍યા, તમામ પૂર્વ તૈયારીની સફળતાના પ્રતીતિ કરી રહ્યા છે.

 બીજા નોરતે રાસના પોરમાં રાહુલ મહેતા અપેક્ષા પંડ્‍યા તથા તેજસ શિશાંગીયા એ છલડો છકડો ટીમલી ભાંગડા બોલીવુડ અને દેશભક્‍તિના રંગે ખેલૈયાઓને મોજ કરાવી હતી રાસની રંગત કચ્‍છી તાલમાં હિતેશ ઢાંકેચા પાર્થ ઢાંકેચા ની એરેન્‍જમેન્‍ટ ખેલૈયાઓ ખોવારી જાય છે. કીબોર્ડ પર-રવિ ઢાંકેચા બેન્‍જો-સાગર માંડલિયા ગિટાર-રવિ સંગીત સંચાલન જીલ એન્‍ટરટેઇનમેન્‍ટ કરી રહ્યા છે  સહિયર ગ્રાઉન્‍ડમાં ગણેશ સાઉન્‍ડ રોહિત વાડોદરિયા મજબૂત ઓપરેટિંગ કરી આયોજકોની પ્રશંસાના હકદાર બન્‍યા છે.

વિજેતાઓના નામ આ મુજબ છે. (૧) ઉમેશ રાજપુત - વિધિ બગથરીયા (૨) ધરમ ગોસાઈ -  ક્રિષ્‍ના વાછાણી (૩) પ્રિયાંશુ સોલંકી - ચાર્મી પટેલ (૪) ચેતન જોશી - વંદના સરસીયા તથા જુનિયર  (૧) વનરાજ ગોહેલ - રાશિ ચૌહાણ  (૨) મિથીલ સોલંકી - કળષ્‍નાસીબા જાડેજા. વિજેતાઓને ચંદુભા પરમાર, કળષ્‍ણસિંહ જાડેજા, અહેમદ સાંઘ, ધૈર્ય પારેખ, મનસુખભાઈ ડોડીયા, સુનિલ ડોડીયા, પ્રકાશભાઈ કણસાગરા, યોગેશ સગપરીયા, દિવ્‍યરાજસિંહ ચુડાસમા, ડો. દેવાંગ પરમાર, ડો. રેખા ચૌહાણ, ડો. રવિના ચૌહાણ, ભુપેન્‍દ્રસિંહ ઝાલા (લ્‍બ્‍ઞ્‍) નિખિલ ગોહેલ(ફચ્‍હ્‍ખ્‍) નિલેશભાઈ ગોસાઈ, કલ્‍પેશભાઈ ડોડીયા, જતીનભાઈ બગડાઈ, પી.એચ.આઇ ડોડીયા પી.એસ.આઇ ગોસાઈ તથા સુરેન્‍દ્રનગર સિંહ વાળાના હસ્‍તે બેસ્‍ટ ગ્રુપના પ્રાઇઝ અર્પણ થયા હતા.

(3:55 PM IST)