News of Saturday, 28th September 2024
કપાસીયા તેલમાં ૨૦ રૂ. અને સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો

રાજકોટ, તા.૨૮: ખાદ્યતેલોમાં સતત ભાવ વધારા બાદ આજે કપાસીયા તેલમાં ૨૦ રૂ. અને સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો થયો છે. સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ૨૫૯૦ થી ૨૬૪૦ અને કપાસીયા ટીનના ભાવ ૨૧૮૦ થી ૨૨૩૦ થયા છે
(3:31 PM IST)










