તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
રાજકોટની મારવાડી યુનિવર્સીટીમાં વિદ્યાર્થીનીએ બીજી વિદ્યાર્થીનીનો નહાતો વિડીયો ઉતારી વાયરલ કર્યા બાદ વિદ્યાર્થીનીઓએ સાથે મળીને, વિડીયો વાયરલ કરનાર કથિત વિદ્યાર્થીનીને માર માર્યો હતો, જેની વિડીયો સામે આવ્યો છે, આ કથિત વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, અકિલા આ વિડીયોની પુષ્ટિ કરતુ નથી : જુઓ વિડીયો

રાજકોટ : મારવાડી યુનિવર્સીટીમાં વિદ્યાર્થીનીએ બીજી વિદ્યાર્થીનીનો નહાતો વિડીયો ઉતારી વાયરલ કર્યા બાદ વિદ્યાર્થીનીઓએ સાથે મળીને, વિડીયો વાયરલ કરનાર કથિત વિદ્યાર્થીનીને માર માર્યો હતો, જેની વિડીયો સામે આવ્યો છે.
(11:13 PM IST)










