<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

‘ઉમા કા લાલ' ગણપતિ મહોત્‍સવનું સમાપન

રાજકોટ : કેપીએસ કલબ આયોજીત ઉમા કા લાલ ‘સ્‍પીડવેલ ચોક કા રાજા' ગણપતિ મહોત્‍સવમાં  ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, કાંતિભાઈ ધેટીયા, શિલ્‍પન ગુ્રપના સમીરભાઈ કાલરિયા, વિજયભાઈ ડઢાણીયા, તાલુકા પોલીસ સ્‍ટેશનના મહેશભાઈ મઢ તા. ૧૩ ને શુક્રવારે  પ્રદેશ ભાજપ ઉપાઘ્‍યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, લધુ ઉદ્યોગ ભારતીના આગેવાનો હંસરાજભાઈ ગજેરા, અમૃતભાઈ ગઢીયા, કેતનભાઈ વસા, જયભાઈ માવાણી, દિનેશભાઈ ખંભાયતા, ધીરૂભાઈ સિયાણી, દર્શકભાઈ ઘેટીયા, લીયો ફલો પાઈપ પરિવાર, શ્રીનાથજી-૯ ના ચંદ્રેશભાઈ શીરા, કુમનભાઈ પનારા, ભરતભાઈ રાછડીયા, ડેલ્‍ટા વોચના મનીષભાઈ રજોડીયા, ચંદુભાઈ પરસાણા, દિનેશભાઈ પરસાણા, બીપીનભાઈ ખાચર, મનીષભાઈ ખાચર,  કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, શિવગુ્રપના મનીષભાઈ ભાણવડીયા,  વી.પી. જવેલર્સના ચેતનભાઈ ધકાણ, ડી.સી.બી. ક્રાઈમ બ્રાન્‍ચના પાર્થરાજસિંહ ગોહીલ, તાલુકા પોલીસ સ્‍ટેશનના પી આઈ. હરીપરા એસ.ઓ.જી. પી.આઈ. કૈલા શુકુન ટવીન ગુ્રપ પરિવાર, તા. ૧પ ને રવિવારના રોજ શ્રી પટેલ સેવા સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, પટેલ પ્રગતિ મંડળ ના પ્રમુખ નંદલાલભાઈ માંડવીયા, ટ્રસ્‍ટી કિશોરભાઈ ધોડાસરા, જમનભાઈ ભલાણી, નરોતમભાઈ કણસાગરા, હરીભાઈ કણસાગરા, નિલયભાઈ ડેડાણીયા, ડેનીશભાઈ કાલરીયા, પ્રફુલભાઈ સાપરીયા, જગદીશભાઈ પરસાણીયા, અમુભાઈ ડઢાણીયા, ગુણુભાઈ પટેલ, રાજકોટ મહાનગરપાલીકાના લીલુબેન જાદવ, ભાજપ અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી, મહિલા અગ્રણી જયોતીબેન ટીલવા, શહેર મહિલા મોરચાના ભાજપ પ્રમુખ કિરણબેન માકડીયા કેન્‍સર કેર ફાઉન્‍ડેશનના અશ્‍વિનભાઈ સોલંકી, રૂપલબેન કોટક, હંસાબેન પટેલ, જયોતીબેન શાસ્‍ત્રી, જલ્‍પાબેન કુબાવત, બ્રિજેશ સાપરીયા એ આરતીનો લ્‍હાવો લીધો હતો.

 ગણપતી મહોત્‍સવ દરમિયાન રાજુભાઇ આહિરનો લોક સાહીત્‍ય કાર્યક્રમ, હકાભા ગઢવીનો હાસ્‍ય દરબાર, આસિફ જેરીયા પંકજ શેઠ દ્રારા પ્રસ્‍તુત શ્રીનાથજીની ઝાંખી, શિવ ગુ્રપના જયરાજસિંહ રાણા, અમસતભાઈ ભાણવડીયા, સંજયભાઈ ધવાનો સહયોગ મળેલ. બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ-રંગોલી સ્‍પર્ધા યોજાયેલ.

આયોજનને સફળ બનાવવા કેપીએસ કલબ ના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઈસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્‍દ્રભાઈ ધેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલના માર્ગદર્શન હેઠળ નાણા સમીતના યોગેશ કાલરીયા, ચંદુ ગોવાણી, મનીષભાઈ કાલરીયા, જીજ્ઞેશભાઈ કલોલા, ભુપતભાઈ ધોડાસરા, અશ્‍વિનભાઈ બરોચીયા, અશ્‍વિન ભાલોડીયા, નિલેશભાઈ હિંસુ, કૌશીકભાઈ ઘેટીયા, કપીલ ધેટીયા બેઠક વ્‍યવસ્‍થાના ચંદ્રેશ શીરા, મહેન્‍દ્ર હદવાણી, હિતેન્‍દ્ર ઘેટીયા, કેવલ ખીરસરીયા, રેનીશ માકડીયા, રાકેશભાઈ દેસાઈ, કેતન વડાલીયા, હર્ષ માકડીયા, ગીરીશ વાછાણી, હિરેન પાચાણી, ગોપીભાઈ, ચંદુભાઈ ગોવાણી, હર્ષિત કાવર, કનક મેંદપરા, મનીષ કાલરીયા, સંજય ખીરસરીયા, મહેન્‍દ્ર હદવાણી, અમીત ચાપાણી, ચેતન ભુત, દિનેશ કાકા, હસુનાર, કિશન સીણોજીયા, વસંતભાઈ કનેરીયા, પીનલ ટીલવા, પાર્કીગ સમિતિના નિતીન મેંદપરા, જીતુભાઈ ચનીયારા, રસીક દેથલીયા, સંજયભાઈ વાછાણી, હિતેષભાઈ ઘેટીયા, ધુ્રવ મારવણીયા, મંદિર સમિતિના ભુપતભાઈ જીવાણી, કિર્તિભાઈ સાવલીયા, ભરતભાઈ દેત્રોજા, ચેતનભાઈ ભુત, સ્‍પર્ધા સમીતીના અમીત ચાપાણી, સંજય ખીરસરીયા, હર્ષ માકડીયા, સુરેશ માકડીયા, અતુલ વાછાણી, વ્‍યવસ્‍થા સમિતિના ભુપતભાઈ જીવાણી, કિર્તિભાઈ સાવલીયા, ભરતભાઈ દેત્રોજા, ચેતનભાઈ સહીત ૧રપ કાર્યકરો ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(4:15 PM IST)