<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

‘‘માધવ પાર્ક કા રાજા''ની મહાઆરતી

૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે ‘‘માધવ પાર્ક કા રાજા''નું સ્‍થાપન કરાયું હતું. મહાઆરતી સહીતના આયોજન માટે દિનેશભાઇ, હિતેશભાઇ, જીતુભાઇ, હરેશભાઇ, સંજયભાઇ, વિપુલ ધિયાળ, જયેશભાઇ, રોહિતભાઇ, મનિષભાઇ, લલિતભાઇ, ઘનશ્‍યામ, પરેશભાઇ, આશિકભાઇ, ઉમેશ, સુજલ, હેનિલ, ખુશ, હિત, પ્રિયંક, નીરવ, રાજેશભાઇ જયદીપસિંહ પ્રિન્‍સ વિજજ્ઞેશભાઇ રાજેનભાઇ તુષાર જીતધિયાળ મીતકાછડીયા જીત વઘાસીયા, મીત બાવળિયા, ભાવનાબેન, જયશ્રીબેન, જલ્‍પાબેન, જાન્‍વીબેન, ભકિત ક્રિયાંશી તન્‍નુ હેન્‍સી જેની જિનલ ક્રિશુ હસતી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:07 PM IST)