News of Tuesday, 17th September 2024
રાજકોટ કા મહારાજાઃ પરસોતમભાઇ રૂપાલાનું સન્માન

રાજકોટઃ ભૂદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ સ્ટેશન પાસે, દસ્તુર માર્ગ ખાતે આયોજીત ‘‘રાજકોટ કા મહારાજા'' સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પરષોત્તમભાઇ રૂપાલા એવીપીટી કોલેજના પ્રિન્સિપાલ એ. એલ. પંડયા, એસીપી બી. પી. જાદવ ઝોન-૧, આહીર સમાજના અગ્રણી અને પી. ડી. માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ હેરભા, વોર્ડ-૭ ના કોર્પોરેટર ડો. નેહલભાઇ શુકલ, વોર્ડ-૭ના પ્રવીણભાઇ ચાવડા, વોર્ડની સંગઠનની ટીમ અર્જુનલાલ હીરાણી કોલેજ ઓફ જર્નાલિઝમના જર્નાલિઝમ વિભાગના હેડ ડો. કાંતિલાલ ઠેશિયા, વોર્ડ-૧ના કોર્પોરેટર ડો. અલ્પેશભાઇ મોરઝરિયા પરિવાર તથા શ્રીમતિ દુર્ગાબા જાડેજા પરિવાર શહેર ભાજપના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડીયા, મહિલા મોરચાની ટીમ, ઉદ્યોગપતિ વિરલભાઇ જોશી પરિવાર, માંડવી બ્રહ્મસમાજના રાજેશભાઇ ભટ્ટ અને તેઓના ધર્મપત્ની સંગીતાબેન ભટ્ટ તેમજ દિપકભાઇ જેસ્વાલ, ડો. હેમલબેન હિરપરા, દીપાલીબેન, પાયલબેન શાહ, હિરલબેન, અમીબેન ભટ્ટ, રક્ષાબેન ત્રિવેદી, રસીકભાઇ વ્યાસ, ચંદ્રિકાબેન વ્યાસ, ભગીરથભાઇ શુકલ અને તેઓના ધર્મપત્ની શ્રીમતિ અંજુબેન શુકલ, પ્રતીકભાઇ પંડયા, ખ્યાતિબેન પંડયા, પ્રજ્ઞાબેન પુરોહિત, કુંજલબેન પુરોહિત, પ્રિયંકાબેન રાજ, પૂજાબેન ઠકકર, અશ્વિનીબેન રાવલ, પાર્થભાઇ રાવલ, વિકલપભાઇ હાથી, દિવ્યેશભાઇ દવે, રાજાભાઇ ભટ્ટ, વિજયભાઇ રાઠોડ, રાજગોર બ્રહ્મસમાજના જયેશભાઇ દવે, અશોકભાઇ જોશી, કેતનભાઇ બોરીસાગર, હિરેનભાઇ શુકલ, નીલભાઇ શાસ્ત્રીજી દ્વારા ૧૦૮ દિવડાની ગીત સંગીત નૃત્ય દ્વારા ખુબજ આકર્ષક ગણેશજીની આરાધના કરી હતી. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન તરીકે શાષાી જયભાઇ ત્રિવેદી પરિવાર, શ્રી ભરતભાઇ દવે પરિવાર, વિશાલભાઇ આહ્યા પરિવારે લાભ લીધો હતો. તેમ તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું.
(2:28 PM IST)










