તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
‘ઉમા કા લાલ'માં ભાવિકોની ભીડઃ કાર્યક્રમોની હારમાળા

રાજકોટઃ કેપીએસ કલબ દ્વારા ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉમિયાધામના ચેરમેન મોૈલેશભાઇ ઉકાણી સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. ભકિતરસ રાસગરબા, વેશભુષા સ્પર્ધા વિ.કાર્યક્રમો યોજાયેલ. આયોજનને સફળ બનાવવા કલબના સંદિપભાઇ માકડીયા, વાઇસ ચેરમેન બિપીનભાઇ વોરા, નરેન્દ્રભાઇ ઘેટીયા, એમ.ડી. પ્રફુલભાઇ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઇ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા, ડો.કલ્પેશભાઇ ઉકાણી રજનીભાઇ ગોલ વિ.એ જહેમત ઉઠાવી છે.
(4:00 PM IST)










