તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ભાજપ આયોજીત ગણેશોત્સવમાં વિવિધ સમાજના આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો

રાજકોટઃ રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે શહેર ભાજપ આયોજીત ગણપતિ મહોત્સવમાં બ્રાહ્મણ સમાજ, અનુસુચિત જાતિ સમાજ, રાવળદેવ સમાજ,વી કેન ગૃપ, શાપર વેરાવળ, મેટોડા આજી, ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ, એન્જીનીયરીંગ એસો.ના સભ્યો તથા સમાજ આગેવાનો અને વોર્ડ નં.૯ તથા ૧૦ ના કાર્યકર્તાઓ તેમજપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ મહાઆરતીનો લાભ લીધો હતો.
સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખશ્રી ગોપાલભાઈ બોરાણા, અંકિતભાઈ ગોહેલ, મનુભાઈ ગોહેલ, મુકેશભાઈ ભોજક, અરવિંદભાઈ મિયાત્રા, જયદિપ રાઠોડ, આકાશ મકવાણા, દિવ્યેશ બોડા, મેહુલ રાઠોડ, લાલજી ભોજક, પ્રતિક ભોજક, યાજ્ઞીક ભોજક, સુખદેવભાઈ બોડા, જીતુભાઈ બોડા, તેજસ જાદવ, ગિરીશભાઈ બોરાણા, રાજેશભાઈ બોરાણા, મહેશભાઈ ગોહેલ, રાજેન્દ્રભાઈ સોઢા, કમલેશ મકોયા, લક્ષ્મણભાઈ પરમાર, હરેશભાઈ જોગેલા, ધિરેનભાઈ ચૌહાણ, દિનેશભાઈ મકવાણા, સુનીલ પેથાણી, દિવ્યેશ ભોજક, નિરવભાઈ વાણીયા, દિપકભાઈ બોડા, જયદેવભાઈ બોડા, મુકેશભાઈ બોડા, દિપકભાઈ ડાભી, અંકીતભાઈ બોરાણા, વિજય સાંઘલાણી તેમજ વોર્ડ નં. ૯ કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કટોળીયા, વિક્રમભાઈ પુજારા, આશીષ ભટ્ટ, સુનીલભાઈ ખાલપાડા, અરૂણાબેન પરમાર, ચેતનાબેન શાહ, હિરલબેન કારીયા, રીઘ્ધિીબેન કામદાર, વિરેન્દ્રભાઈ ભટ્ટ, અજયભાઈ રાજાણી, કલ્પેશભાઈ ભટૃ, ઉદયભાઈ ભુત, પ્રવિણભાઈ સેગલીયા, કૃણાલ દવે, નિરંજનભાઈ દવે, કેતનભાઈ બોડા, રાજુભાઈ વાઢેર, રામભાઈ બેરા, સંજયભાઈ ભાલોડીયા, જાગૃતિબેન ભાણવડીયા, પ્રજ્ઞાબેન પીઠડીયા, ભાવનાબેન જોષી, કમલેશભાઈ શર્મા, દામજીભાઈ વાંસજાળીયા, રસિકભાઈ પરમાર તથા વોર્ડ નં.૧૦ ના જયેશભાઈ ચોવટીયા, અચ્યુતભાઈ પટેલ, રઘુભાઈ ધોળકીયા, ચેતનભાઈ સુરેજા, વિજયભાઈ પાડલીયા, અજયસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, ચેતનભાઈ પંડયા, અશોકસિંહ જાડેજા, આનંદભાઈ માકડીયા, વિનુભાઈ વ્યાસ એડવોકેટ, રજનીભાઈ ગોલ વોર્ડ પ્રમુખ, હર્ષદભાઈ જલુ, કાશ્મીરાબેન નથવાણી, નીનાબેન પોપટ, રેશ્માબેન કોટેચા, વિજયભાઈ ભટાસણા, મહેશભાઈ ચૌહાણ, મનીષભાઈ ડેડકીયા, નિલેશભાઈ અનડકટ, અશ્વિનભાઈ કોરાટ, પરેશભાઈ હુંબલ, પીયુષ રાજપરા, નિરૂભા વાઘેલા કોર્પોરેટર, બીપીનભાઈ ધાનાણી, સંગીતાબેન છાયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, રત્નદિપસિંહ જાડેજા, જયસુખભાઈ બારોટ, જગદીશ બારોટ સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ, યુવા ભાજપ રાજકોટના પ્રભારી નિલેશ ચુડાસમા, અનવરભાઈ દલ, જોસનાબેન હળવદીયા, બક્ષીપંચ મોરચાના લલીતભાઈ વાડોલીયા, બાબુભાઈ માટીયા, જે.પી.ધામેચા, નિલેષ તેરૈયા, સુરેશભાઈ જીંજુવાડીયા, નીખીલભાઈ શીશાંગીયા, ભરતભાઈ કાઠી, અંકિતભાઈ, સુરેશભાઈ મેતા, ધર્મેશ સોલંકી, સંદિપ ડોડીયા, આશીષભાઈ ટાંક, દિપકભાઈ ટાંક, હકાભાઈ ભરવાડ, પીયુષભાઈ જળુ અનુસુચિત જાતિ મોરચો અને સમાજના માધુભાઈ બાબરીયા, મનહર બાબરીયા, મહેશ રાઠોડ, પરેશભાઈ સોલંકી, ગીરધરભાઈ રાઠોડ, રતાભાઈ પરમાર, દિનેશભાઈ સોલંકી, એન.જી.પરમાર, ડી.બી.ખીમસુરીયા, મહેશ અઘેરા, ખોડીદાસ રાઠોડ, રાજુભાઈ અઘેરા, સંજયભાઈ બગડા, અજયભાઈ વાઘેલા, નાનજીભાઈ પારઘી, રમેશભાઈ બથવાર, બીપીનભાઈ ચાવડા, હિરેનભાઈ જાદવ, ભરતભાઈ રાઠોડ, નીતીનભાઈ મકવાણા, માધાભાઈ બારોટ, ભારતીબેન માધાભાઈ બારોટ, પુજાભાઈ બારોટ, કાંતિભાઈ બગડા, રાજેશભાઈ ચાવડા તેમજ અનુસુચિત જનજાતીના મોરચો અને ભીલ સમાજના દર્શનભાઈ ભીલ, મનોજભાઈ દુબલ, શિલ્પાબેન દુબલ, દિપુભાઈ દુબલ, મહેન્દ્રભાઈ મે, રમેશભાઈ કોલી, રમેશભાઈ ગોહેલ, જયભાઈ રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા, અમીતભાઈ ચૌહાણ, વૈભવ દુબલ, વિશાલ પરમાર, વિરેન રાઠોડ, કૃણાલ કડવાતર, ધવલ રાઠોડ, વિજયભાઈ રાઠોડ,વિજયભાઈ ચૌહાણ,ગોરધનભાઈ, ભાવનાબેન લિંડીયા, મહેશભાઈ રાઠોડ, રાજુભાઈ લિંડીયા, રણછોડભાઈ કોલી, સિઘ્ધરાજભાઈ રાઠોડ, બિશ્વજીત ચૌહાણ, પ્રિતિબેન ચૌહાણ, રાજેશભાઈ દુબલ, મહેશભાઈ વાગડીયા, સંજયભાઈ વાગડીયા, મહેશભાઈ વાઘેલા, કંચનબેન પરમાર, દિવ્યાબેન પરમાર, કોકીલાબેન દુબલ, કેવલભાઈ ચૌહાણ, મનિષભાઈ વરૂ, ભાવેશભાઈ ચૌહાણ તથા
શહેર ભાજપ લઘુમતી મોરચાના આસીફભાઈ સલોત, રાજુભાઈ દલવાણી, યુસુફભાઈ કટાર, ઈબ્રાહીમ સોની, હાજી મોહમંદભાઈ પરમાર, મહેબુબ શાહમદાર, મુનાવરખાન પઠાણ, શાહનવાજ સીદીકી, અનવરભાઈ દલ, કાળુભાઈ મુરાદીયાએ મહાઆરતીનો લાભ લીધો હતો. ભાજપના કાર્યકર્તા મનીષાબેન શેરશીયા, સંઘ્યા પટેલ, પંકજભાઈ રાવલ, કારૂભાઈ મુરાદીયા (લઘુમતી મોરચો કોષાઘ્યક્ષ), દિવ્યાબેન રૂપારેલીયા, નિશાબેન રાણપરા, અરૂણાબેન આડેસરા, તૃષાબા ગોહીલ, નેહાબેન રાચ્છ, દક્ષાબેન વાઘેલા, અનુસુચિત જાતી સમાજના શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા, સ્નેહા લાખાણી, કાવ્યા લાખાણી, મનીષાબેન સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. નથુ તુલશી ગોહીલવાડી સમાજના શૈલેષભાઈ વ્યાસ, પરેશભાઈ ભટ્ટ, તેમજ વિ કેન ગૃપના નયનાબેન ગોહેલ, પુજાબેન વ્યાસ, ગુજરાત રાજય યોગ બોર્ડ સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણી, વેસ્ટઝોન કોર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, ઇસ્ટ ઝોન કોર્ડીનેટર મીતાબેન તૈરેયા, તૃપ્તિબેન ટાંક, મોહીનીકુંવરબા જાડેજા સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. ખુશ્બુબેન, ગોપીબેન કુંડારીયા, રીટાબેન જૈન, શીતલબેન મહેતા, રિયાબેન પાલા, ભુમિબેન વાછાણી, માલાબેન ગણાત્રા, અર્ચનાબેન પંડિત, જાગૃતિબેન ગણાત્રા, ઉષાબેન સેતા, શોભનાબેન સોલંકી, પન્નાબેન, અલ્પાબેન, નિતિબેન, મનીષાબેન કોટેચા, નિપાબેન ત્રિવેદી, નમ્રતાબેન જોષી, સુભાષભાઈ ચૌહાણ, ભાવનાબેન ચૌહાણ, અભિનવ ચૌહાણ, નેન્શી ચૌહાણ, કૃપાલી ચૌહાણ, સમીરભાઈ થાનકી, હર્ષલભાઈ આહયા, રાજેશભાઈ રાજાણી, મનસુખભાઈ સૌજીત્રા, હિતાંશ આહયા, રિશીબેન, પ્રફુલભાઈ ચંદારાણા, મિતાબેન તેરૈયા, મનોજ તેરૈયા,સોનલબેન મોદી, ધારાબેન પટેલ, નયનાબેન કાચા, નિતીન પંડયા, હિતેષભાઈ કાચા, રશ્મિબેન કાચા, બિંદીયાબેન શિંગાળા, આરતીબેન ભંડેરી, મનીષાબેન પટેલ, લક્ષ્મીબેન ભેંસદડીયા, ડિમ્પલબેન પટેલ, સીમાબેન , ભાવનાબેન ગામી, મનિષાબેન પરમાર, સાજલ વેકરીયા, અદિતી પટેલ, આરતીબેન સેતા, જાગૃતિબેન, દર્શનાબેન નિમાવત, કિંજલબેન નાર, ભાવનાબેન કલોલા, ભારતીબેન આહયા, નવનીતભાઈ યાદવ, હિનાબેન યાદવ, કિંજલ એન.યાદવ, કિંજલ જે.યાદવ, તનિષ્કા યાદવ, જયદિપ રૈયાણી, રતનબેન ખીમસુરીયા, નેમિષ સોલંકી, અનીતાબેન ચાંગરાણી, ગૌરીબેન વિરાણી, ભાવિકાબેન મંગતાણી, રેશ્માબેન ધીરવાણી, દિવ્યાબેન રૂપારેલીયા, અરૂણાબેન આડેસરા, હિરલબેન જાની, ભાવનાબેન જોષી, શોભનાબેન સોલંકી તથા
તુરી બારોટ સમાજના માધાભાઈ બારોટ, ભારતીબેન બારોટ, પુંજાબેન બારોટ, હીમાંશુ બારોટ, સિઘ્ધાર્થભાઈ બારોટ, જગદીશભાઈ બારોટ, જયસુખભાઈ બારોટ, મૌલિક પરમાર, જયસુખ બારોટ, શામજીભાઈ ચાવડા અને વાલ્મીકી સમાજના રાજકોટ સફાઈ કામદાર યુનિયન પ્રમુખ જગદીશભાઈ સોલંકી, મહામંત્રી શંકરભાઈ મકવાણા, શહેર મોરચા ઉપપ્રમુખ દક્ષાબેન એન.વાઘેલા,વિસ્તારક યોવન મેવાડા, રમેશભાઈ જેઠવા, નિહાલ મકવાણા, નિતિન વાઘેલા, ભરતભાઈ મેવાડા, અજયભાઈ વાઘેલા, ગૌતમભાઈ ચૌહાણ, યુવરાજ પરમાર, સોનુબેન સોલંકી, માનસી સોલંકી, યુવરાજ પરમાર, પ્રતિક ટીમાણીયા, કપીલભાઈ વાઘેલા, અજયભાઈ વાઘેલા, મનસુખભાઈ ઝાલા સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો.
(3:48 PM IST)










