તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
રાજકોટમાં બીજા દિવસે બદલીનો ઘાણવો કાઢતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા: ૧૬ પીએસઆઈની બદલી

રાજકોટ: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સતત બીજા દિવસે બદલીનો ઘાણવો કાઢ્યો છે. ૧૬ પીએસઆઇની બદલી થઈ છે. જેમવા સી.એચ.વાછાણી માલવીયાનગર પો.સ્ટેશનથીટ્રાફિક શાખા, પી.જી.રોહડીયા ભકિતનગર પો.સ્ટેશનથી ગાંધીગ્રામ, સી.વી ચુડાસમા રઇડર ડી.સી.પી. ટ્રાફિકથી થોરાળા પો.સ્ટે., કે.એસ.મિશ્રા પોલીસ કેન્ટ્રોલ રૂમથી યુનિવર્સિટીમાં, કે. એસ.ભગોરા પ્ર. નગરથી ટ્રાફિક, જે. આર.સોલંકી રીડરથી બી ડિવિઝન, એ.કે. રાઠોડ એરપોર્ટથી ટ્રાફિક, વી.એચ.પરમાર ગાંધીગ્રામથી બી ડિવિઝન, બી.આર.ભરવાડ યુનિવર્સીટી પો.સ્ટે.થી તાલુકા, વી.એન. બોદર યુનિવર્સિટીથી ટ્રાફિક, એમ.આઈ. શેખ બી ડિવિઝનથી તાલુકા, જે.જી.રાણા ટ્રાફિકથી આજીડેમ, આઈ.આઈ.કટિયા સાયબરથી ટ્રાફિક, એમ.કે.મોવલિયા એ ડિવિઝનથી ડીસીબી, એસ.એમ.વધાસીયા એમ.ઓ.બી.થી ડીસીપી રીડર ટ્રાફિક અને સી.એમ.કુંભાણી
એસ.એસ.સ્કવોડથી રીડર ડીસીપી ઝોન ૧ ખાતે મુકાયા છે.
(10:33 PM IST)










