તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
રાજકોટમાં રેલવે કર્મચારી આનંદકુમારે આપઘાતનો પ્રયાસ કર્યો: ચાર પેજની સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા આક્ષેપો

રાજકોટમાં રેલવે કર્મચારી આનંદકુમારએ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે દાખલ કરાયા છે. પૈસાની ઉઘરાણી મામલે ત્રાસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો એ પહેલાં ચાર પેજની સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં બે પોલીસ કર્મી સહિત છ લોકો વિરૂધ્ધ આક્ષેપો થયા છે. રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
(10:18 PM IST)










