તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
સિધ્ધિ વિનાયક ધામમાં ગજાનન ભક્તિ : વિવિધ સમાજના આગેવાનોના હસ્તે મહાઆરતી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગણપતિ મંગલ મહોત્સવમાં કોઈપણ પ્રકારની ભેટ-સોગાદ કે અન્ય કોઈપણ પ્રકારની વસ્તુ લેવામાં આવતી નથી અને છેલ્લા ઘણા વર્ષોથી આ ગણપતિ મહોત્સવમાં શહેરીજનો બહોળા પ્રમાણમાં દર્શન કરવા આવે છે ત્યારે લોકો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યુ છે તેમજ આ ગણપતિ મંગલ મહોત્સવમાં સામાજીક સમરસતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે ખાસ કરી બાળકો અને મહિલાઓ માટે સ્પર્ધાઓ યોજી ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે રોજેરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોશીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવે છે. તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો પાઠવે છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભક્તિભાવપુર્ણતાથી હાજર રહેલ તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે સોની સમાજ, પ્રજાપતિ સમાજ, સુથાર સમાજ, વાણંદ સમાજ, સતવારા સમાજ, સીધી સમાજ, દિવ્યાંગ, થેલેસેમીયા, વિકલાંગ, સલાહકાર સમિતિ, વિવેકાનંદ બોર્ડ, નહેરૂ ચેર કમિટિ સંસ્થાના તેમજ સમાજના આગેવાનો અગ્રણીઓએ સોની સમાજમાંથી સમસ્ત સોની સમાજ પૂર્વાશક્તિ સમિતિના પ્રમુખ રાજુભાઈ લોઢીયા, મહામંત્રી મોનીકભાઈ લોઢીયા, નિલેશભાઈ લુંભાણી, અરવિંદભાઈ પાટડીયા, હસુભાઈ આડેસરા, રજનીભાઈ કાત્રોડીયા, હરેશભાઈ આડેસરા, ગુણવંતભાઈ આડેસરા, મેહુલભાઈ ભગત, હર્ષદભાઈ રાણપરા, નિરંજનભાઈ બારભાયા, અરૂણાબેન આડેસરા, દિનુમામા પ્રભુદાસભાઈ પારેખ, નયન રાણપરા, મનસુખભાઈ ધંધુકીયા, ગોરધનભાઈ, નીતીનભાઈ, મધુબેન રાણીયા, માલાબેન લોઢીયા, વિશાલભાઈ માંડલીયા, વર્ષાબેન રાણપરા, હિરલબેન રાણપરા, માધવી જોગીયા, રાજુ ફીચડીયા, માનસી ફીચડીયા, નીશાબેન રાણપરા, રંજનબેન લાઠીગરા, નેહાબેન પટ્ટણી, પ્રમીલાબેન સોની, જયોત્સનાબેન આડેસરા, રચનાબેન સોની, ઘરમનભાઈ સોની સહિતના ઉપસ્થિત રહયા હતા. પ્રજાપતિ સમાજમાંથી મોહનભાઈ વાડોલીયા, મિતલબેન લાઠીયા, લલીતભાઈ વાડોલીયા, જેરાભાઈ વાડોલીયા, ચેતનભાઈ લાઠીયા, નરેશભાઈ ઘરોડીયા, રવિભાઈ વાડોલીયા, ડો. મોનીકોબન વાસાણી, મિતભાઈ પ્રજાપતિ, દિશાબેન લાઠીયા, ભારતીબેન લાઠીયા, જયેશભાઈ બંભાણીયા, મનસુખભાઈ મોજીદા, મંજુલાબેન મોજીદા, છગનભાઈ જાદવ, ભાવેશભાઈ દેથરીયા, હિતેશભાઈ વાડોલીયા, મનોજભાઈ નડીયાપરા, હરેશભાઈ પ્રજાપતિ, મનસુખભાઈ તલસાણીયા, લવજીભાઈ વેરાયા, તેજસભાઈ પરમાર, બિનાબેન પરમાર, કુંદનબેન લાઠીયા, અશોકભાઈ ગોરવાડીયા, રાજેષભાઈ સવનીયા, મહેશભાઈ ભરડવા, દિપકભાઈ ચાવડા, કિશોરભાઈ કુડલા, બાબુભાઈ ટાંક, વસંતભાઈ ચૌહાણ, મનસુખભાઈ મડીયા, ઠાકરશીભાઈ ઘાટડીયા, પરશોતમભાઈ સિતાપરા, અલ્પેશભાઈ મોરઝરીયા, અંજનાબેન મોરઝરીયા, દિલીતભાઈ બોરીચા, તરૂણભાઈ નળીયાપરા, મહેશભાઈ લાઠીયા, જયેશભાઈ ટાકોદરા, મનસુખભાઈ નળીયાપરા, કાંતિભાઈ સંચાણીયા, સિતેશભાઈ લાઠીયા, મહેશભાઈ નળીયાપરા, હેમંતભાઈ આશીયાણી તેમજ સુથાર સમાજમાંથી રસિકભાઈ બદ્રકિયા, કાંતીભાઈ તલસાણીયા, જગદીશભાઈ સોંડાગર, મુકેશભાઈ વડગામા, હર્ષદભાઈ બકરાણીયા, કિશોરભાઈ અંબાસણા, અનિલભાઈ સંચાણીયા, દિનેશભાઈ ખંભાયતા, મુકેશભાઈ ભાડેશીયા, અરવિંદભાઈ ત્રેટીયા, ગોરધનભાઈ ચાંપાનેરા, કિશોરભાઈ બોરાણીયા, મિતેષભાઈ ધ્રાંગધરીયા, શાંતિભાઈ સાંકડેચા, હરિભાઈ સીનરોજા, ધનશ્યાભાઈ દુદકીયા, કેતનભાઈ મહિધરીયા,ભરતભાઈ ખારેચા, વિનુભાઈ તલસાણીયા, વિમલભાઈ આમરણીયા, માધવી નિતિન બદ્રકિયા, પ્રફુલભાઈ બકરાણીયા, ચંદુભાઈ કશ્રેચા, વિશાલભાઈ પંચાસરા, હિંમતભાઈ બાવળેચા, કમલેશભાઈ અંબાસણા, મુકુંદભાઈ પિલોજપરા, જયસુખભાઈ પંચાસરા, વિનુભાઈ અંબાસણા, રાજેશભાઈ ભાડેશીયા, પ્રતિકભાઈ પંચાસરા, પ્રજેશભાઈ છનીયારા તેમજ વાણંદ સમાજમાંથી ગીરધરભાઈ બગનારીયા, ઠાકરશીભાઈ વાઘેલા, ટુકુભાઈ ગોંડલીયા, પ્રકાશ પરમાર, જગદીશભાઈ ભટ્ટી, ભરતભાઈ દુદકીયા, રાજેશભાઈ દુદકીયા, ભરતભાઈ ધોળકીયા, લલીતભાઈ પરમાર અને સીધી સમાજના દશરથ મહારાજ, શ્રી બેલાણી, વિનોદભાઈ બેલાણી, શ્રી લોગાણી, મહેશભાઈ વહોયા, લીલારામભાઈ પોપટાણી, હરેશભાઈ પોપટાણી, સુનીલભાઈ ટેકવાણી, દિપકભાઈ રાઘવાણી, હરેશભાઈ રાધવાણી, જેરાભાઈ મંદાણી, જીતુભાઈ રાંપ, રાજુભાઈ ઉધાણી, શંકરભાઈ વસીયાણી, આત્મારામ મોટવાણી, ન્યાલભાઈ નેભાણી, દિપકભાઈ રાઘાણી, સુરેશભાઈ ભંભાણી, ચંદ્રેશભાઈ ટેકવાણી, કમલભાઈ વજ્રરાણી સહિતના આગેવાનો અગ્રણીઓ મહાઆરતીમાં ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત થેલેસેમીયા પરિવારના હસમુખભાઈ મારડીયા, નેહાબેન કિશોરભાઈ ચૌહાણ, પ્રિયાંશી શરદભાઈ કોટક, ડો.રવિ, દેવીકાબેન સુરેશભાઈ ભુવા તેમજ દિવ્યાંગ પ્રયાસ સંસ્થા તેમજ સિતારા સંસ્થામાંથી સંજયભાઈ દાવડા, અરવિંદભાઈ પરિખ તેમજ સ્વામી વિવેકાનંદ બોર્ડના શ્યામભાઈ ડાભી, જયેશભાઈ કુંભારવાડીયા, અમિતભાઈ જાવિયા, દર્શિત જોષી, જયદિપ સોમૈયા સહિતના તેમજ વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા, કાથડભાઈ ડાંગર, કાનાભાઈ સતવારા, નાગજીભાઈ વરૂ, લલીતભાઈ વાડોલીયા, જેરામભાઈ વાડોલીયા, બાબુભાઈ આહીર, રસીકભાઈ, મીત પટેલ, દિગેશ વાઘેલા, લાલાભાઈ બારૈયા, રવિભાઈ વાડોલીયા, સેજલબેન ચૌધરી, હર્ષાબા જાડેજા, જલ્પાબેન દત્તાણી, પાયલબેન સંચાણિયા, જાગૃતિબેન ખીમાણી, પાર્થભાઈ રાઠોડ, રામભાઈ આહીર, લાલાભાઈ જોગરાણા, દિનેશભાઈ ભુવા સહિતના તમામ શ્રેણીના વોર્ડના ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૨ ના શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, કોર્પોરેટર અને દંડક મનીષભાઈ રાડીયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, ભરતભાઈ કાઠી, જયમીનભાઈ ઠાકર, કિશાન મોરચા પ્રમુખ નરેન્દ્રસિંહ, રઘુભાઈ ચાવડા, ભાવેશ ટોયટા, જયરાજસિંહ, પૂર્વ ડે.મેયર જસુમતીબેન વસાણી, નીતીન કારીયા, સંજય મિયાત્રા, જે.ડી.ઉપાધ્યાય, પ્રદેશ કારોબારી રમાબેન હેરભા, માધવીબેન ઉપાધ્યાય, ધવલ કાચા, ભાગવત શર્મા, જય દવે, અંકિત લાખાણી, નિશ્ચય કનૈયા, રાજનભાઈ સિંઘવ, અમીબેન પારેખ, ચૌહાણ પલ્લવીબેન, દીપાબેન કાચા, ભારતીબેન લાઠીયા, ડો.મોનિકા વસાણી, દિશાબેન લાઠીયા, ચંદ્રસિંહ જાડેજા, રાજેશ પારેખ, છેલભાઈ રાવલ, ચંદ્રસિંહ જાડેજા સહિતના ભાજપના કાર્યકર્તાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.
(4:10 PM IST)










