<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

મહિનાના છેલ્લા દિવસોમાં પણ પુરવઠાનું સર્વર ડાઉનઃ હજુ તેલનું રપ ટકા વિતરણ બાકી

જન્‍માષ્‍ટમીના તહેવારો ઉપર પુરવઠાના સર્વરે ધાંધિયા કરતા લાખો રેશનકાર્ડ હોલ્‍ડરો-સસ્‍તા અનાજના દુકાનદારોમાં દેકારો મચી ગયો હતોઃ ભારે ઘર્ષણના બનાવો બન્‍યા હતાઃ આ પછી બધું સરખું થયું: પરંતુ આજથી ફરી પુરવઠાના સર્વરે ધાંધીયા શરૂ કર્યો છેઃ સાવ ધીમુ ચાલી રહ્યું છેઃ હજુ રાહતદરના સીંગતેલનું રાજકોટમાં રપ ટકા વિતરણ બાકી છેઃ કાર્ડ હોલ્‍ડરો ભારે નિરાશ છે...તંત્રે કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્‍યો છે...

(2:53 PM IST)