તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
શાસ્ત્રી મેદાન પાસેના જૈન દિગમ્બર મંદિરમાં પૂજા અર્ચના કરતા યુવક પર ભાવેશ ગોલ નામના શખ્શે અચાનક છરીથી કર્યો હુમલો: જુઓ વિડિઓ
FIR બાદ પોલીસ હજુ હુમલાખોરથી દૂર: કાયદો વ્યવસ્થાના લિરા લિરા ઉડાવતી ઘટનાથી ચકચાર,

રાજકોટ : રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યાનું જણાય છે રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે આવેલ જૈન દિગંબર મંદિરમાં ત્રણ દિવસ પહેલાની ઘટના, મંદિરમાં પૂજા અર્ચના કરતા યુવક પર ભાવેશ ગોલ નામના શખ્સે પાછળથી આવી અચાનક છરી વડે કર્યો હુમલો, FIR બાદ પોલીસ હજુ હુમલાખોરથી દૂર, કાયદો વ્યવસ્થાના લિરા લિરા ઉડાવતી ઘટના થી ચકચાર, રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઘાયલ યુવક ICU માં દાખલ, હચમચાવી નાખે તેવા સીસીટીવી આવ્યા સામે છે .
(1:47 PM IST)










