News of Friday, 16th August 2024
અકિલા ન્યુઝ : કોલકત્તામાં મહિલા ડોકટરની ઘટના મામલે દેશભરમાં રોશ ફાટી નીકળો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડેન્ટ આ જુનિયર ડોકટર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે મામલે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ન થાય તે માટે ડોકટરની તૈયારીને લઈ ડો હેતલ કિયાડાએ આપી વિગતો.

(2:39 PM IST)










